આ કારમાં PM મોદી  કરે છે સવારી,  બોમ્બ, વિસ્ફોટ, કે ગોળીઓની  નથી થતી અસર

Published on  21-10-2022  By I Pm India Team

આજે આપણે જાણીશું   PM Modi Car

મર્સિડીઝ મેબેક  S 650 ગાર્ડ

તો ચાલો આપણે જાણીશું આપણા વડાપ્રધાન આ ગાડીમાં મુસાફરી કરે છે તો તેનો મોડલ નંબર શું છે અને તેની અંદર  શું-શું છે ફીચર્સ

PM Modi ની Car કિંમત શું છે?

તમને જણાવી દઈએ કે આ કારની કિંમત પ્રતિ કાર ₹12 કરોડ છે અને આ કાર સેફ્ટી ફિચર્સમાં સૌથી આગળ છે, જે ઘણા પ્રકારના હુમલાઓને સરળતાથી રોકી શકે છે

વડાપ્રધાનની આ કારમાં સેફ્ટી ફીચર્સ શું છે?

AK-47 થી જેવી ખતરનાક રાઈફલ પણ તેનું કાંઈ બગાડી શકતી નથી.

વડાપ્રધાનની આ કારમાં સેફ્ટી ફીચર્સ શું છે?

AK-47 થી જેવી ખતરનાક રાઈફલ પણ તેનું કાંઈ બગાડી શકતી નથી.

વડાપ્રધાનની આ કારમાં સેફ્ટી ફીચર્સ શું છે?

ટાયર બગડે તો પણ આ વાહન ખૂબ જ તેજ ગતિએ સરળતાથી દોડી શકે છે.

આ કાર પણ સલામતીની દ્રષ્ટિએ ખુબ  ઉપયોગ માં લેવાય છે.

1. BMW 7 સિરીઝ 760 Li હાઇ-સિક્યોરિટી 2. ટોયોટા લેન્ડ ક્રુઝર 3. રેન્જ રોવર સેન્ટીનેલ 4. મર્સિડીઝ Maybach S650 ગાર્ડ 5. મર્સિડીઝ બેન્ઝ S600 પુલમેન ગાર્ડ

1. BMW 7 સિરીઝ 760 Li હાઇ-સિક્યોરિટી

2. ટોયોટા લેન્ડ ક્રુઝર

3. રેન્જ રોવર સેન્ટીનેલ

4. મર્સિડીઝ Maybach S650 ગાર્ડ

5. મર્સિડીઝ બેન્ઝ S600 પુલમેન ગાર્ડ