PM કિસાન યોજનાનો 12મો હપ્તો ક્યારે આવશે?

Published on 16-10-2022 by i pm india

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે.

આ યોજનામાં, પાત્ર ખેડૂતોને 2 હજાર રૂપિયાના 3 વાર્ષિક હપ્તા એમ  6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે, અને હવે દરેક 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

PM કિસાન સન્માન નિધિ યોજના નો 12 મોં હપ્તો 17 ઓક્ટોબરે, 2022 સવારે 11 વાગ્યે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા મોકલશે.

PM કિસાન સન્માન નિધિ યોજનાની યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું

હપ્તાના નાણાં મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે E-KYC ફરજિયાત છે.