સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું અવસાન 15 નવેમ્બરના રોજ થયું હતું.
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને 14 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
એક્ટર કૃષ્ણાના અંતિમ દર્શન અનેક સ્તરોએ આપી હાજરી
પ્રભાસ, ચિરંજીવી, જુનિયર NTR, રામચરણ, અલ્લુ અર્જુન, નાગ ચૈતન્ય, વેંકટેશ સહિતના સેલેબ્સ આવ્યા હતા.
રામચરણ તથા ચિરંજીવીના ખભે માથું મૂકીને મહેશબાબુ રડી પડ્યો હતો. બંનેએ એક્ટરને સાંત્વના પાઠવી હતી.
મહેશબાબુના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટ્યો
કૃષ્ણાબાબુની બીજી પત્ની વિજયાનું 2019માં 27 જૂનના રોજ હાર્ટ અટેકથી અવસાન થયું હતું.
મહેશબાબુના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટ્યો
8 જાન્યુઆરીના 2022 ના રોજ કૃષ્ણાના મોટા દીકરા રમેશબાબુએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
મહેશબાબુના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટ્યો
સપ્ટેમ્બર મહિનામાં કૃષ્ણાની પહેલી પત્ની ઈન્દિરાનું અવસાન થયું હતું.