ગુરુ નાનક  જયંતિનું મહત્વ

Published on 08-11-2022 By IPMIndia

શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવની જન્મજયંતિ દર વર્ષે કારતક મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ગુરુ નાનક દેવની જન્મજયંતિ 8 નવેમ્બર 2022 ના રોજ ઉજવવામાં આવી રહી છે.

ગુરુ નાનક કોણ છે?

પ્રથમ શીખ ગુરુ નાનકનો જન્મ 1469 માં પંજાવ પ્રાંતના તલવંડી ખાતે થયો હતો. આ જગ્યા હવે પાકિસ્તાનમાં છે.

ગુરુ નાનક કોણ છે?

આ જગ્યાને નનકાના સાહિબ તરીકે ઓળખવામાં આવે છે. શીખ ધર્મના લોકો માટે આ ખૂબ જ પવિત્ર સ્થળ છે.

ગુરુ નાનક જયંતિનું મહત્વ

ગુરુ નાનક જયંતિ ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. શીખ ધર્મમાં ઉજવવામાં આવતો આ સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.

ગુરુ નાનક જયંતિનું મહત્વ

તેમજ ગુરુદ્વારામાં ભક્તો માટે લંગરનું આયોજન કરવામાં આવે છે.

ગુરુ નાનક જયંતિની શુભેચ્છાઓ

વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. તમને અને તમારા પરિવારને ગુરુ નાનક જયંતિની શુભકામના