મતદાર યાદીમાં  તમારું નામ ચેક કરો

Published By  IPMINDIA  on 03 December 2022

STEP 2:  ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારો જિલ્લો અને વિધાનસભા સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ કેપ્ચા ભરવાના રહેશે.

STEP 3:   જીલ્લો અને વિધાનસભા સિલેક્ટ કર્યા બાદ તમારી સામે એક મતદાન કેન્દ્રનું લિસ્ટ જોવા મળશે તે તમારે Show બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. 

STEP 4 :   ત્યારબાદ તમારે એ વિસ્તારના બધા જ મતદાર યાદી પીડીએફ માં જોવા મળશે. હવે તમે તે વિસ્તારમાં તમારા ફેમિલી અથવા કોઈપણ નું નામ ચેક કરી શકો છો.

STEP 5 :  વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા મતદાર યાદીમાં નામ ચેક કરી શકો છો. તમારી સામે SEARCH YOUR NAME IN ELECTORAL ROLL નું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. 

ત્યારબાદ તમારી સામે બધી જ માહિતી તમને જોવા મળશે. જેવી કે તમારું નામ, વિધાનસભા, ચૂંટણી કાર્ડ નંબર, મતદાન કેન્દ્ર, ચૂંટણી ક્યારે છે. નીચે ની લિંક પર ક્લિક કરો