psm100.org । પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ । Pramukh swami shatabdi mahotsav Event location । live.baps.org | psm100.org/app । timing । Date 15 Dec to 15 Jan 2023
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (psm100) : અમદાવાદમાં 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉજવણી એક મહિના સુધી ચાલનારી આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે જે ગુજરાતના અમદાવાદમાં ‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’ નામની 600 એકરની વિશાળ જગ્યા પર યોજાશે.
જેમ આપ ફેમિલી ટ્રીપ અને લગ્ન સમાંરભ માટે 4-5 દીવસ કાઢો છો તો શતાબ્દી મહોત્સવ માટે ફક્ત 1-2 દીવસ કાઢશો.
About Pramukh Swami Maharaj
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લાખો લોકો દ્વારા પ્રિય અને પૂજનીય આધ્યાત્મિક વિદ્વાન હતા. તેમણે હજારો ગામોની મુલાકાત લીધી, હજારો ઘરોને પવિત્ર કર્યા અને અસંખ્ય લોકોને વ્યક્તિગત રીતે સલાહ આપી.
પ્રમુખ સ્વામી મહારાજે તેમની નમ્રતા, ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ અને સાર્વત્રિક કરુણાએ લાખો લોકોને જવાબદાર, નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવા માટે પ્રેરણા આપી.
પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં 1,000 થી વધુ મંદિરો અને નવી દિલ્હી અને ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ જેવા ભવ્ય માસ્ટરપીસનું નિર્માણ કરીને સાંસ્કૃતિક, નૈતિક અને આધ્યાત્મિક પુનરુજ્જીવનની પ્રેરણા આપી.
તમારૂ નામ લખી, PSM100 પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમુ આમંત્રણ પાઠવો અહીં ક્લીક કરો
About PSM100 Event
‘પ્રમુખ સ્વામી મહારાજ નગર’ ના અનુભવને અનુકૂળ અને વ્યક્તિગત રીતે મહત્તમ કરવા માટે, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વભરમાં આતુર સાધકો માટે PSM100 Nagar એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહી છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન તેમજ વિદ્વાન સાધુઓ અને BAPSના અનુભવી સ્વયંસેવકોના અથાક પ્રયાસોથી, આ ‘એપ’ મુલાકાતીઓને મદદ કરવા માટે બહુવિધ સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં નગરનું ઉદઘાટન કાઉન્ટડાઉનનો સમાવેશ થાય છે.
Also Read,
PSM100 Nagar Application દ્વારા મળતી સુવીધા
• નગરમાં મહત્વની ઘટનાઓ અને આકર્ષણના સ્થળોનો સમય અને વિગતો.
• નગરની વ્યક્તિગત શોધ પ્રદાન કરવા અને તેની સુવિધાઓની સરળતા માટે ઇન્ટરેક્ટિવ નેવિગેશન.
• નગરથી અને તેની અંદરની તમારી મુસાફરીને સમયસર, અનુકૂળ અને આરામદાયક બનાવવા માટે ટ્રિપ પ્લાનર.
• પ્રસ્થાન સમયે તમારી કારના ઝડપી ટ્રેકિંગ માટે તમારું પાર્કિંગ સ્થાન યાદ રાખો.
Download PSM100 Nagar Application
આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જ્યારે દર્શન માટે આવીએ ત્યારે ખૂબ ઉપયોગી થશે. નગર દર્શન માટે આવીએ ત્યારે આપણી ગાડી શોધવા, આપણાં ગ્રુપ માંથી કોઈ છૂટા પડી ગયા હોય તો ફરી થી એમની સાથે જવા વિગેરે વિગેરે માટે ખૂબ ઉપયોગી થશે.
બીજી મઝા ની વાત, PSM100 Nagar એપ્લિકેશન ઈન્ટરનેટ વગર પણ ચાલશે.
Pramukh swami shatabdi mahotsav Live
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી તમે લાઈવ નિહાળી શકો છો, જેના માટે તમારે live.baps.org વેબસાઈટ ની મુલાકાત લેવાની રહશે.
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ટાઈમ
સોમ-શનિ | બપોરે 2pm – 10pm |
રવિવારે | સવારે 9am – 10pm |
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કેવી રીતે પહોંચશો:
Airport to mahotsav place by Taxi or Auto Riksha | View Location |
Railway Station to mahotsav place by Taxi or Auto Riksha | View Location |
Bus Station to mahotsav place by Taxi or Auto Riksha | View Location |
Pramukh swami shatabdi mahotsav Event location
- પ્રમુખ સ્વામી નગર, ઓગણજ સર્કલ ની પાસે, એસ. પી. રીંગ રોડ, અમદાવાદ – 380060
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં આવો ત્યારે ક્યાં રોકાશો
- હોટલ કે કોઈ સગા સંબંધી કે મિત્રવર્ગના ઘરે
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માં આવો ત્યારે ક્યાં જમશો
મહોત્સવ માં પ્રેમવતી (કેફેટેરિયા) માં વ્યાજબી દરે ભોજન ઉપલબ્ધ છે.
Important Link
શતાબ્દી મહોત્સવ લાઈવ જોવા | Click Here |
psm100 Nagar App | Click Here |
Pramukh swami shatabdi mahotsav Location | Click Here |
psm100 website | Click Here |
વધુ માહિતી માટે | Click Here |
Pramukh swami shatabdi mahotsav માં જોવા જેવું શું છે?
પ્રમુખ સ્વામી નગર ના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે.
- 7 ભવ્ય પ્રવેશ દ્વાર
- પ્રમુખ સ્વામી મહારાજ ની 30 ફૂટ ઊંચી મૂર્તિ
- દિલ્લી અક્ષરધામ ની 62 ફૂટ ઊંચી પ્રતિકૃતિ
- 5 અલગ અલગ ડોમ માં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન કાર્ય ને નિહાળશો
- જ્યોતિ ઉદ્યાન (ગ્લો ગાર્ડન)
- લાઇટ અને સાઉન્ડ શો (રોજ રાતે)
- ભવ્ય બાલ નગરી (17 એકર)
- પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન આશીર્વાદ
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માટે વારંવાર પુછાતા પશ્નો । FAQ’s
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તારીખ કઈ છે?
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તારીખ 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 છે.
Pramukh swami shatabdi mahotsav Live કઈ રીતે જોઈ શકીયે?
Pramukh swami shatabdi mahotsav લાઈવ જોવા live.baps.org ની મુલાકાત લેવાની રહશે.
અંતિમ શબ્દો
આ લેખ દ્વારા, અમે તમને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ની તમામ માહિતી જેવી કે લોકેશન, કેવી રીતે જવું, ટાઈમ, શું શું જોવા મળશે, ક્યાં રહેવું – જમવું વગેરે તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : ipmindia3311@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, I PM India is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
🌹🙏”જયસ્વામીનારાયણ”🙏🌹