ફક્ત 5 મિનિટમાં ધરે બેઠા પાનકાર્ડ અપડેટ કરો । How To Update Name On Pan Card

Are You Looking for How To Update Name On Pan Card @ www.protean-tinpan.com । શું તમે પાનકાર્ડમાં સુધારા વધારા કરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ફક્ત 5 મિનિટમાં ધરે બેઠા પાનકાર્ડ અપડેટ કરો તેની વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Update Pan Card : આજના સમયમાં દરેક પાસે પાનકાર્ડ હોય છે.તે ખુબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે.શું તમે પણ તમારા પાનકાર્ડમા દાખલ કરેલ નામને અપડેટ અથવા બદલવા માગો છો.તો તમારે ક્યાંય ભાગવાની જરૂર નથી. કારણ કે હવે તમે ફકત 5 મિનિટમાં ધેર બેઠા જ તમારા પાનકાર્ડનું નામ અપડેટ કરી શકો છો.

આ સાથે, અમે તમને જણાવીએ કે, અમે તમને આ લેખમાં How To Update Name On Pan Card તે માટે જરૂરી ડોકયુમેંટની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે તમારા પાન કાર્ડનું નામ સરળતાથી અપડેટ કરી શકો અને તેના લાભો મેળવી શકો.

પાનકાર્ડ સુધારા વિષે ટૂંકમાં માહિતી

આ આર્ટીકલમાં,અમે તમામ પાનકાર્ડ ધારકોનું હાર્દિક સ્વાગત કરવા માંગીએ છીએ. જેઓ તેમના પાનકાર્ડમાં દાખલ કરેલ નામ અપડેટ કરવા અથવા બદલવા માંગે છે. તમને આ આર્ટિકલની મદદથી વિગતવાર જણાવીશું કે, How To Update Name On Pan Card? કરી શકાય તેની સંપૂર્ણ માહિતી અહિં આપવામાં આવી છે.

અહીં, અમે તમને જણાવી દઈએ કે, તમારા પાનકાર્ડમાં નામ અપડેટ કરવા માટે એટલે કે Pan Card Correction હેઠળ, અમે તમને How To Update Name On Pan Card તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવીશું. જેથી કરીને તમે સરળતાથી તમારા – તમે અપડેટ કરી શકો.

Table of Update Name On Pan Card

આર્ટિકલનું નામ How To Update Name On Pan Card
આર્ટિકલની ભાષા ગુજરાત અને અંગ્રેજી
પાન કાર્ડને સુધારવાની પધ્ધતિ ઓનલાઈન
પાન કાર્ડમાં કોણ સુધારવા કરી શકે દરેક પાનકાર્ડ ધારક તેમના પાન કાર્ડમાં સુધારો કરી શકે છે.
પાન કાર્ડને સુધારવાનો ચાર્જ RS.106
ઓફીશ્યલ વેબસાઇટ લીંક @ www.protean-tinpan.com

પાનકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • લાઈસન્‍સ
  • પાસપોર્ટ
  • રેશનકાર્ડ
  • Arm’s license
  • Photo identity card issued by the Central Government or State Government or Public Sector Undertaking
  • પેન્‍શન કાર્ડ
  • બેંકનું સર્ટિફિકેટ
  • Central Government Health Scheme Card or Ex-Servicemen Contributory Health Scheme photo card

પાનકાર્ડ પર નામ અપડેટ કરવાની ઓનલાઈન કઈ રીતે કરી શકાય?

  • સૌ પ્રથમ અમારા પાન કાર્ડ ધારકોએ તેની Official Website @ www.protean-tinpan.com ના હોમ પેજની મુલાકાત લેવી પડશે.
  • હવે આ પેજ પર તમારે થોડું નીચે જવું પડશે, જ્યાં તમને Change/Correction in PAN Data મળશે અને તેમાં તમને નીચે જ Apply નો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી, તમારી સામે નવું પેજ ખુલશે.
  • હવે તમે બધા પાન કાર્ડ ધારકોએ અહીં Application Type માં Changes or Correction in Existing Pan Data / Reprint of Pan Card નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • આ પછી,તેનું સંપૂર્ણ કરેક્શન ફોર્મ તમારી સામે ખુલશે. જે તમારે ધ્યાનપૂર્વક ભરવાનું રહેશે.
  • તમામ જરૂરી ડોકયુમેંટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
  • અંતે,એપ્લિકેશન ફીની ઓનલાઈન ચુકવણી કર્યા પછી, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને રસીદ મેળવવી પડશે.

Important Link

પાનકાર્ડ સુધારો કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ફક્ત 5 મિનિટમાં ધરે બેઠા પાનકાર્ડ અપડેટ કરો । How To Update Name On Pan Card સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Tushar Ahir
Contact Email : ipmindia3311@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, I PM India is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group