તમારા મોબાઈલ ની Call History ડાઉનલોડ કરો : હવે ફોન કોલ્સ અને મેસેજનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પહેલા ફોનનો ઉપયોગ જરૂર મુજબ જ થતો હતો. હવે કોલિંગ લગભગ ફ્રી છે અને મોબાઈલ સર્વિસ કંપનીઓ તમારી પાસેથી ઈન્ટરનેટ પેક મુજબ ચાર્જ લે છે. પછી તમે તમારા ફોનમાંથી કોને અને કેટલી વાર ફોન કર્યો છે તેની તમામ વિગતો માટે માસિક બિલની રાહ જોવાની જરૂર નથી. હવે એક ક્લિક પર PDF ફાઈલ તૈયાર થઈ જશે.
આ એપ્સનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર ચોક્કસ સમયગાળો જણાવવો પડશે. તમને PDF ફોર્મેટમાં સમગ્ર સમયગાળાની કોલ ની માહિતી મળશે. દિવસ કે મહિના દરમિયાન તમે કેટલા લોકોને ફોન કર્યા છે તે જાણવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. તમે એક ક્લિકમાં તમામ કોલ વિગતો જાણી શકો છો. આ માટે તમારે માત્ર એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.
Call History ડાઉનલોડ કરવા માટે ગ્રાહકને આવી રીત ના કરવા નું રહશે
ટેલિકોમ કંપની Reliance Jio, Airtel અને Vodafone & Idea આ સુવિધા તેના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી રહી છે, જેમાં ગ્રાહક જાણી શકે છે કે તેણે આખા મહિનામાં અથવા ચોક્કસ સમયગાળામાં કેટલા લોકોને કૉલ કર્યા છે. Call History જાણવા માટે તમારે જે તે ટેલિકોમ ની એપ ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ તમે Call History સરળતાથી ડાઉનલોડ કરી શકશો.
આ પણ વાંચો, 26 January Drawing For Student। વિદ્યાર્થી માટે પ્રજાસતાક દિન ડ્રોઈંગ
Call History ડાઉનલોડ કરવા માટે Jio Call History ડાઉનલોડ કઈ રીતે કરવી?
આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે:
- સૌપ્રથમ, તમે આ https://play.google.com/store/apps/details?id=com.jio.myjio લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
- પછી, Jio નંબર પરથી My Jio એપ્લિકેશનમાં લોગ ઈન કરો
- ત્યારબાદ મેનુમાં જઈને સ્ટેટમેન્ટ પર ક્લિક કરો.
- ડ્યુરેશન પસંદ કરો. જેમાં 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે કસ્ટમ તારીખને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- તારીખ પસંદ કર્યા બાદ Email Statement પર ક્લિક કરો અને પોતાનું ઈમેલ આઈડી લખો. આમ કરવાથી તમે માગેલા સમયગાળાની કૉલ હિસ્ટ્રી PDF ફોર્મેટમાં આવી જશે.
Call History ડાઉનલોડ કરવા માટે Vodafone & Idea Call History ડાઉનલોડ કઈ રીતે કરવી ?
આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે:
- સૌપ્રથમ, તમે આ https://play.google.com/store/apps/details?id=com.mventus.selfcare.activity લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
- પછી, VI નંબર પરથી V! એપ્લિકેશનમાં લોગ ઈન કરો
- ત્યારબાદ મેનુમાં જઈને ‘My Prepaid’ વિકલ્પ પર ક્લિક કરો.
- તેમાં ‘View Call History’ વિકલ્પ પર ક્લિક કરો.
- બસ! આટલું કરશો એટલે તમારા મોબાઈલ ની Call History આવી જશે.
આ પણ વાંચો, Republic Day Slogans 2023। પ્રજાસતાક દિવસ પર નારા 2023
Call History ડાઉનલોડ કરવા માટે Airtel Call History ડાઉનલોડ કઈ રીતે કરવી ?
આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે:
- સૌપ્રથમ, તમે આ https://play.google.com/store/apps/details?id=com.myairtelapp લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
- પછી, Airtel નંબર પરથી Airtel Thanks એપ્લિકેશનમાં લોગ ઈન કરો
- ત્યારબાદ મેનુમાં જઈને સ્ટેટમેન્ટ પર ક્લિક કરો.
- ડ્યુરેશન પસંદ કરો. જેમાં 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે કસ્ટમ તારીખને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- તારીખ પસંદ કર્યા બાદ Email Statement પર ક્લિક કરો અને પોતાનું ઈમેલ આઈડી લખો. આમ કરવાથી તમે માગેલા સમયગાળાની કૉલ હિસ્ટ્રી PDF ફોર્મેટમાં આવી જશે.
આ પણ વાંચો, Download A to Z Alphabet Letters in Indian Flag
Importent Link
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya Samriddhi Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Call History ડાઉનલોડ કરવા માટે અન્ય માહિતી
Call History, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
Contact Email : ipmindia3311@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, I PM India is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.